PYQ NEET- પ્રાણી સામ્રાજ્ય ભાગ 4 L-6
પ્રશ્ન: ફાયલમ - કોર્ડેટા માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે? (NEET 2020)
(i) યુરોકોર્ડેટામાં નોટોકોર્ડ માથાથી પૂંછડી સુધી વિસ્તરેલું હોય છે અને તે તેમના આખા જીવન દરમિયાન હાજર રહે છે.
(ii) વર્ટેબ્રેટામાં નોટોકોર્ડ ભ્રૂણીય સમયગાળા દરમિયાન જ હાજર રહે છે.
(iii) કેન્દ્રીય નર્વસ સિસ્ટમ પૃષ્ઠીય અને પોલી હોય છે.
(iv) કોર્ડેટાને 3 ઉપફાયલામાં વહેંચવામાં આવ્યું છે: હેમિકોર્ડેટા, ટ્યુનિકેટા અને સેફેલોકોર્ડેટા.
A) (i) અને (ii)
B) (i) અને (iii)
C) (iv) અને (iii)
D) (iii) અને (i)