પ્રશ્નોત્તરી- જૈવતકનીકના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ ભાગ 2 એલ-1
પ્રશ્ન: PCRમાં વપરાતા થર્મોસ્ટેબલ DNA પોલિમરેઝ નું અલગીકરણ ક્યાંથી કરવામાં આવ્યું હતું: (NEET-2023)
A) થર્મસ એક્વાટિકસ
B) ઇશેરીશિયા કોલાઈ
C) એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ
D) બેસિલસ થુરિન્જિએન્સિસ