Pyq- બયોટેક્નોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ ભાગ 2 L-4
પ્રશ્ન: નીચે બે વિધાનો આપેલા છે: (NEET-2022)
વિધાન I: રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝીઝ એક ચોક્કસ શ્રેણીને કાપવા માટે ઓળખે છે, જેને પલિન્ડ્રોમિક ન્યુક્લિઓટાઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે.
વિધાન II: રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝીઝ ડાયન્યુક્લિઓક સ્ટ્રેન્ડને પલિન્ડ્રોમિક સાઇટની કેન્દ્રભાગથી થોડો દૂર કાપે છે.
A) વિધાન I અયોગ્ય છે, પણ વિધાન II યોગ્ય છે.
B) વિધાન I અને વિધાન II બંને યોગ્ય છે.
C) વિધાન I અને વિધાન II બંને અયોગ્ય છે.
D) વિધાન I યોગ્ય છે, પણ વિધાન II અયોગ્ય છે.