PYQ NEET- કોષ રચના અને કાર્યબાયોમોલેક્યુલ્સ 5 L-5
પ્રશ્ન: ઉત્સેચકોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? (NEET - 2017)
A) એપોએન્ઝાઇમ = હોલોએન્ઝાઇમ - કોએન્ઝાઇમ
B) હોલોએન્ઝાઇમ = એપોએન્ઝાઇમ + કોએન્ઝાઇમ
C) કોએન્ઝાઇમ = એપોએન્ઝાઇમ + કોફેક્ટર
D) હોલોએન્ઝાઇમ = એપોએન્ઝાઇમ + કોફેક્ટર