PYQ NEET- ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ L-10
પ્રશ્ન: નીચેના વિકલ્પોમાંથી કયો એક પ્રસરતી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ ઉત્પન્ન કરવા માટે વાપરી શકાય? (NEET-2016)
A) એક વિધુતભાર રહિત કણ
B) એક પ્રવેગિત વિધુતભાર
C) એક અચળ વેગથી ગતિ કરતો વિધુતભાર
D) એક સ્થિર વિધુતભાર
જવાબ: એક પ્રવેગિત વિધુતભાર
સમજૂતી
ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ઉત્પન્ન કરવા માટે, પ્રવેગિત વિધુતભારિત કણ જરૂરી છે.