પાછલા વર્ષના NEET પ્રશ્ન- ઇલેક્ટ્રોસ્ટેટિક્સ L-3
પ્રશ્ન: જો ત્રિજ્યા $\mathrm{R}$ નો વાહક ગોળો ચાર્જ કરવામાં આવે. તો ગોળાના કેન્દ્રથી $r(r>R)$ અંતરે વિદ્યુત ક્ષેત્ર હશે, $(V=$ ગોળાની સપાટી પરનો પોટેન્શિયલ) (NEET-2023)
A) $\frac{r V}{R^2}$
B) $\frac{R^2 V}{r^3}$
C) $\frac{R V}{r^2}$
D) $\frac{\mathrm{V}}{\mathrm{r}}$
જવાબ: $\frac{R V}{r^2}$
સમજૂતી
$\therefore V=\frac{K Q}{R}$
$E=\frac{K Q}{r^2}$
$E=\frac{V R}{r^2}$