PYQ NEET- જનીનશાસ્ત્ર અને ઉત્ક્રાંતિ સંકલ્પનાઓ 1 L-6
પ્રશ્ન: એક જાતિની વસ્તી નવા વિસ્તારમાં પ્રવેશે છે. નીચેની પૈકી કઈ સ્થિતિ અનુકૂલિત વિકિરણ તરફ દોરી જશે? NEET-2019
A) ખૂબ જ ઓછા ખોરાકના પુરવઠાવાળા મોટી સંખ્યામાં આવાસો ધરાવતો વિસ્તાર
B) એક જ પ્રકારના ખાલી આવાસ ધરાવતો વિસ્તાર
C) ઘણા પ્રકારના ખાલી આવાસો ધરાવતો વિસ્તાર
D) મોટી સંખ્યામાં જાતિઓ દ્વારા વસેલા ઘણા આવાસો ધરાવતો વિસ્તાર