PYQ NEET- જિનેટિક્સ અને ઇવોલ્યુશન ઇવોલ્યુશન 2 L-1
નીચેની લાક્ષણિકતાઓ દર્શાવતા માનવના અશ્મિભૂત ઓળખો. NEET-2023
(A) 1400 cc મગજની ક્ષમતા
(B) શરીરને સુરક્ષિત રાખવા માટે ચામડાનો ઉપયોગ કરતા
(C) તેમના મૃત શરીરોને દફનાવતા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
A) હોમો ઇરેક્ટસ
B) નિયાન્ડરથલ માનવ
C) હોમો હેબિલિસ
D) ઓસ્ટ્રેલોપિથેકસ