PYQ NEET- જનીનશાસ્ત્ર અને ઉત્ક્રાંતિ ઉત્ક્રાંતિ 3 L-7
પ્રશ્ન: એક જનીન સ્થાન પર બે એલીલ A, a છે. જો પ્રબળ એલીલ A ની આવૃત્તિ 0.4 હોય, તો વસતીમાં સમયુગ્મી પ્રબળ, વિષમયુગ્મી અને સમયુગ્મી પ્રતિગામી વ્યક્તિઓની આવૃત્તિ કેટલી હશે? NEET-2019
A) 0.16 (AA); 0.36 (Aa); 0.48 (aa)
B) 0.36 (AA); 0.48 (Aa); 0.16 (aa)
C) 0.16 (AA); 0.24 (Aa); 0.36 (aa)
D) 0.16 (AA); 0.48 (Aa); 0.36 (aa)