PYQ NEET- કાર્બનિક રસાયણશાસ્ત્ર કેટલાક મૂળભૂત સિદ્ધાંતો L-1
પ્રશ્ન: નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : કાર્બનિક સંયોજનમાં, જ્યારે આગમનિક અને વિદ્યુત્કીય પ્રભાવ વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે, ત્યારે આગમનિક પ્રભાવ પ્રબળ હોય છે.
વિધાન II : o-ઝાયલીનમાં હાઇપરકન્જગેશન જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
A) વિધાન-I સાચું છે પરંતુ વિધાન-II ખોટું છે.
B) વિધાન-I ખોટું છે પરંતુ વિધાન-II સાચું છે.
C) વિધાન-I અને વિધાન-II બંને સાચા છે.
D) વિધાન-I અને વિધાન-II બંને ખોટા છે.