PYQ NEET- ફોટોસિન્થેસિસ અને રિસ્પિરેશન 4 L-1
Question: લિસ્ટ I ને લિસ્ટ II સાથે મેચ કરો: (NEET 2023)
| List I | List II |
|---|---|
| A. ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન | I. સિટ્રેટ સાયન્થેજિસ |
| B. ગ્લાયોલિસિસ | II. પાયરૂવેટ ડાયહાઇડ્રોજનેઝ |
| C. ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન | III. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન |
| D. ટ્રાયકાર્બોક્ષિલિક એસિડ સાયકલ | IV. EMP પાથ |
નીચે આપેલાં વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો:
A) A - III, B - IV, C - II, D - I
B) A - II, B - IV, C - I, D - III
C) A - III, B - I, C - II, D - IV
D) A - II, B - IV, C - III, D - I