PYQ NEET- તત્વોનું વર્ગીકરણ આવર્તન L-4
પ્રશ્ન: Q.6. તત્વ $Z=114$ હમણાં જ શોધાયું છે. તે નીચેનામાંથી કયા કુટુંબ/ગ્રુપ અને ઇલેક્ટ્રૉનિક રચનાનું હશે? (2017)
A) કાર્બન કુટુંબ, [Rn] $5 \mathrm{f}^{14} 6 \mathrm{~d}^{10} 7 \mathrm{~s}^2 7 \mathrm{p}^2$
B) ઓક્સિજન કુટુંબ, [Rn] $5 \mathrm{f}^{14} 6 \mathrm{~d}^{10} 7 \mathrm{~s}^2 7 \mathrm{p}^4$
C) નાઇટ્રોજન કુટુંબ, $[\mathrm{Rn}] 5 \mathrm{f}^{14} 6 \mathrm{~d}^{10} 7 \mathrm{~s}^2 7 \mathrm{p}^6$
D) હેલોજન કુટુંબ, $[\mathrm{Rn}] 5 \mathrm{f}^{14} 6 \mathrm{~d}^{10} 7 \mathrm{~s}^2 7 \mathrm{p}^5$