PYQ NEET- સંકલન સંયોજનો L-9
પ્રશ્ન: ઇથિલિન ડાયમાઇનટેટ્રાએસિટેટ (EDTA) આયન છે :
A B C D
A) ત્રિદંતુક લિગેન્ડ જેમાં ત્રણ " $\mathrm{N}$ " દાતા પરમાણુઓ છે
B) ષટ્દંતુક લિગેન્ડ જેમાં ચાર “O” અને બે " $\mathrm{N}$ " દાતા પરમાણુઓ છે
C) એકદંતુક લિગેન્ડ
D) દ્વિદંતુક લિગેન્ડ જેમાં બે " $\mathrm{N}$ " દાતા પરમાણુઓ છે