PYQ NEET- જિનેટિક્સ અને ઇવોલ્યુશન ઇવોલ્યુશન 2 L-1
પ્રશ્ન: એવા માનવના અવશેષની ઓળખ કરો જે નીચેની લાક્ષણિકતાઓ દર્શાવે છે. NEET-2023
(A) 1400 cc ની મગજ ક્ષમતા
(B) તેમના શરીરને સુરક્ષિત રાખવા માટે ચામડાનો ઉપયોગ કરતા
(C) તેમના મૃત શરીરોને દફનાવતા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
A) હોમો ઇરેક્ટસ
B) નિયાન્ડરથલ મેન
C) હોમો હેબિલિસ
D) ઓસ્ટ્રેલોપિથેકસ