PYQ NEET- કેટલાક P બ્લોક તત્વો L-8
પ્રશ્ન: ડાયબોરેન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A) તેમાં બે 3-કેન્દ્ર-2-ઇલેક્ટ્રોન બંધ હોય છે.
B) ચાર ટર્મિનલ B-H બંધ બે કેન્દ્ર બે ઇલેક્ટ્રોન બંધ હોય છે.
C) ચાર ટર્મિનલ હાઇડ્રોજન પરમાણુઓ અને બે બોરોન પરમાણુઓ એક જ સમતલમાં હોય છે.
D) બંને બોરોન પરમાણુઓ $\mathrm{sp}^2$ સંકરિત હોય છે.