PYQ NEET- કેટલાક P બ્લોક તત્વો L-2
પ્રશ્ન: ડાયબોરેન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? (2022)
A) ચાર ટર્મિનલ હાઇડ્રોજન પરમાણુઓ અને બે બોરોન પરમાણુઓ એક જ સમતલમાં આવેલા છે.
B) બંને બોરોન પરમાણુઓ sp³ સંકરિત છે.
C) બોરેનમાં બે 3-કેન્દ્ર-2-ઇલેક્ટ્રોન બંધ હોય છે.
D) ચાર ટર્મિનલ B-H બંધો બે કેન્દ્ર બે ઇલેક્ટ્રોન બંધ છે.