PYQ NEET- કેટલાક P બ્લોક તત્વો L-3
પ્રશ્ન: સાચું વિધાન પસંદ કરો: (2022)
A) હીરો $\mathrm{sp}^3$ સંકરિત છે અને ગ્રેફાઇટ $\mathrm{sp}^2$ સંકરિત છે.
B) હીરો અને ગ્રેફાઇટ બંને શુષ્ક સ્નેહક તરીકે વપરાય છે.
C) હીરો અને ગ્રેફાઇટમાં બે પરિમાણીય નેટવર્ક હોય છે.
D) હીરો સહસંયોજક છે અને ગ્રેફાઇટ આયનીય છે.